16 March 2012

तेरा बीछडना..

. . .

मीलने के बाद तेरा बीछड जाना आज भी नही भुला है दर्शित,
दिन तो वो अच्छे थे जब सपनेमें ही मुलाकाते होती रहेती थी..

. . .

9 March 2012

राझ

. . .

दिल तो तुने खोल के रख दीया उनके सामने 'दर्शित'
जिन्हें सिर्फ ये देखना था की राझ उसमें कीतने छुपे है

. . .

7 March 2012

હોળી..


. . .

હોળી કરી લાકડા સળગાવવાનું નહી ભુલે, દર્શિત
ભેદભાવ જે મનમાં ભરાયા છે તેને કોઇ નહી બાળે..

અસત્યનો સત્ય પર વિજય, હોય બે ઘડી મસ્તીની,
લાકડા બગાડી ઘી નો બગાડ કરવો એવું કહ્યું'તુ કોણે..

પ્રહલાદ બચ્યો'તો અને તેમાં હોળીકા બળી મરી'તી,
તુ દયાળુ.. કોઇ જીવ બળ્યાનો જરાય રંજ નહી કરે..

જેને હતુ વરદાન, ભક્તને બચાવવા તેને જ બાળી
ભોળો ભગવાન આમ ભક્તોમાં ભેદભાવ શીદ કરે..

ઉજવશે તહેવાર લોકો આજે માત્ર જીતની ખુશીનો,
તો પછી ધર્મ-અધર્મ જાણતા હોવાનો દંભ કેમ કરે..

કોઇ ભક્તને બચાવ્યાનો રંગ ઉડાડી તુ કર ઉમંગ
જેણે વરદાન દઇ જીવ લીધો, એ 'દર્શિત' નહી ભુલે..
. . .

5 March 2012

छोटी छोटी चित्तरायीं यादें..

. . .
 
छोटी छोटी चित्तरायीं यादें..
बीछी पडी है लम्हों की लौन पर..
नंगे पैर उनपे चलते-चलते
इतनी दुर आ गये है,
की अब भुल गये है जुते कहां उतारे थे...

एडी कोमल थी जब आयें थे,
थोडी सी नाजुक है अभी भी..
और नाजुक ही रहेगी,
इन खट्टी-मीठी यादों की शरारत..
जब तक इन्हें गुदगुदाती रहेगी....
सच... भुल गये है जुते कहां उतारे थे...

पर लगता है की.. अब उनकी जरूरत नही.....!!

. .

- Written By Amitabh Bhattacharya

. . . 

2 March 2012

प्यार का मजा..

. . .

प्यार में होने का यही तो एक मजा है 'दर्शित'
की वक्त गुजर जाता है और पता नही चलता..

. . .

खुशी..

. . .

तुने तो हर वक्त चाहा की वो खुश रहे 'दर्शित'
जीसने तुज्हे कभी 'खुश रहो' कहा तक नही..

. . .

1 March 2012

સજા..


. . .

અહી સૌને લાગે છે ખોટી, વાત આપણાં પ્રેમની..
સજા આપે છે લોકો માળીને, કળીને ચાહવાની..

. . .

કોણ પીશે ?


. . .

શીવના નામે ભાંગ પી લેશે 'દર્શિત',
તેણે તો ઝેર પીધું હતું, એ કોણ પીશે ?

. . .

હે ભગવાન...

. . .

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન...
તારા ભક્તોને તુ હોવાની ઘણી મોટી જાહેરાતો કરવી પડે છે !

. . .

આઝાદી..

. . .

આજે ચારે બાજુ કોલાહલ છે આઝાદીનો...
જરા કોઇ તો પુછે જાતને, શું હું આઝાદ છું ?

. . .

થાય..

. . .

દિલમાં મારો હરખ ના માય,
આજે કંઇક એવું અજુગતુ થાય,
તુ કરે કંઇ નહી તો પણ..
આપણી વચ્ચે કંઇક એવું-એવું થાય.

. . .

વાત તો કંઇક હું કહેવા ચાહુ છું…

. . .
 
વાત તો કંઇક હું કહેવા ચાહુ છું…
પણ નામ ‘એનું’ આવે છે ને અચકાઉ છું..

જીવન તો કર્યું છે કયારનુંયે તેના નામે..
બધા જાણે છે.. પણ હું અજાણ્યો થાઉ છું.

સમય તો ઘણો વહ્યો છે.. અમારી પ્રિતમાં..
છતાંયે પ્રેમ જતાવવાનો આવે છે ને હું શરમાઉ છું.

મારા પ્રેમનો સ્વીકાર એણે પુરા દિલથી કર્યો હતો..
પણ.. તે તરછોડી દેશે એ વિચારે આજેય ગભરાઉ છું.

લોકો ભલે ને નીરખે “બગીચાના માળી” ને શંકાથી..
મારી લાગણીને ઉછેરી હું તેને ખુશીથી લણવા દઉ છું
 
. . .