માળીની ઓળખાણ

દોસ્તો, હું એટલે આ બગીચાનો માળી. આ છે મારા બગીચાની બીજી શાખા, અહી ઉગશે મારા શબ્દો તથા તેની અટપટી દુનિયાના વિચિત્ર છોડ-ઝાડવાં.. અને આ બનશે મારા દ્વારા લખાયેલી 'જેવી-તેવી' અને મારી ગમે-તેવી રચનાઓ ઠાલવાનું લીલુંછમ સરનામું... :)

મારી ઓળખાણ અને મારી માહિતી પ્રથમ શાખામાં ઉપલબ્ધ છે જ. એટલે તે અંગે વધુ જાણવા માટે આપને નીચે જણાવેલી ડાળીના છેડે પહોંચવું પડશે...મારા બગીચાની પ્રથમ શાખાનું સરનામું -
http://marobagicho.com

આવજો.
. . .
Post a Comment