સંપર્ક-ડાળી


આમ તો મારો બગીચો જ મારું કાયમી ઠેકાણું છે એટલે કોઇપણ સમયે આપ આવશો તો હું અહીંયા જ મળીશ. આ ઉપરાંત અંગત સંપર્ક હેતુ કે અન્ય કોઇ હેતુ તરીકે બીજા એક-બે ઠેકાણે પણ હું ઉપલબ્ધ છું તો તે અહી આપની જાણકારી માટે. આપને કોઇ પણ જગ્યાએ મળીને મને આનંદ થશે..

(૧) મુખ્ય સંપર્ક સરનામું -
mail@marobagicho.com. . .

(૨) ફેસબુક પેજ
મારો બગીચો. . .

(૩) ટ્વીટર. .

મળતા રહીશું..
આવજો…

. . .
Post a Comment